Gujarat TET Call latter 2023 | ટેટ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

Gujarat TET Call latter 2023 : એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો. રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) એ OJAS વેબસાઈટ પર ગુજરાત TET-I અને TET-II પરીક્ષા 2023 માટેના કોલ લેટર બહાર પાડ્યા છે. શિક્ષક પાત્રતા કસોટી માટે અરજી કરનાર ઉમેદવારો તેમની SEB ગુજરાત TET 1 અને 2 ની પરીક્ષાની હોલ ટિકિટ તેમના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ સાથે … Read more