Most IMP 10 Gujarati GK Question

247Naukri.net

સામાન્ય રીતે તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે ?

16 થી 32 સભ્યો (રાજય સરકારના નવા ઠરાવ મુજબ)

247Naukri.net

બોરલોગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે 

કૃષિ વૈજ્ઞાનિક

247Naukri.net

ગુજરાતનો સૌથી મોટો પુલ ક્યો છે? 

ગોલ્ડન બ્રિજ, ભરુચ

247Naukri.net

ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? 

ગિરનાર (જુનાગઢ)

247Naukri.net

કોપાલાની ખાડી કઈ નદી પર છે?

સાબરમતી

247Naukri.net

અંધ માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન?  

ઓપ્ટોફોન

247Naukri.net

કાલિદાસ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે. ?  

નાટય

247Naukri.net

હડકવાની રસીના શોધક 

લુઈ પાશ્વર

247Naukri.net

મહમુદ ગઝનીએ કોના સમયમાં સોમનાથ લૂટયું હતું? 

ભીમદેવ પ્રથમ

247Naukri.net

બોકારો સ્ટીલ પ્લાન્ટ ક્યાં રાજયમાં આવેલો છે? 

છત્તીસગઢ

247Naukri.net